Rakesh Barot | વરસાદ નાં છાંટા આયા | Varsad Na Chota Aayya | Gujarati Bewafa Song | નવું ગુજરાતી ગીત

Опубликовано: 01 Январь 1970
на канале: Saregama Gujarati
5,497,516
67k

This touching love song is about missing someone special. Feel the deep emotions with Rakesh Barot's new Bewafa song "વરસાદ નાં છાંટા આયા" available now only on ‪@SaregamaGujarati‬

Credits:
Singer: Rakesh Barot
Producer: Red velvet cinema
Lyrics: Janak Jesanpura, jigar Jesanpura
Music: Ravi Nagar, Rahul Nadiya
Artist: Rakesh Barot , Sweta Sen , Bobby Kalpesh
co.artist: sharmaji , lata Prajapati , Bhumika , Deepika
Dop: montu rajput
Editing: Kishor Rajput
concept & director: Shankar thakor borisanawala
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Spot boys: Kiran thakor , pravin vadu
Makeup-Hair: Hasmukh limbachiya
Rakesh barot costume: Manish R Barot
Ass.director: Babusinh thakor , Dharti Patel
Recoding: Dhoon Digital Recording Studio
Poster design:Aman Agola
Production: jigar panchal
light's:Kalpesh jadav
special thanks:Amarnath temple , swapn Shrusti waterpark


Lyrics:
ઓ વરસાદ ના છોટા આયા ..તારી યાદો નું પૂર લઇ
અરે તુતો જતી રહી તારી યાદો રહી ગઈ (2)
ઓ વરસાદ ના છોટા આયા ..તારી યાદો નું પૂર લઇ (૨)
અરે તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
ઓહો પોર ના વરસાદે મારા થી જુદી થઇ (૨)
ત્યાર થી આજ સુધી મને મળી નહિ
ઓ મહિના અને ઋતુ રોજ આવે ને જાય છે
પણ તારી મારી ચો મુલાકાત થાય છે (2)
ખાલી ફોટા રહિયા ફોન મા વાત ક્યાર ની બંધ થઇ
એ બધા ફોટા રહિયા ફોન મા વાત ક્યાર ની બંધ થઇ (૨)
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ (૨)
ઓ વસમા વરસાદે તો અમને જુદા કરિયા
ગયા સાસરી મા પાછા પીયર ના વળિયા
ઓ અધૂરો પ્રેમ કેમ લખિયો મારા રોમે
દુઃખ થાય પણ જઈ કેહવું કોણે પણ (૨)
ઓ મારી યાદ તમે રહીયે મારા જીવન મા નહિ (૩)
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ (2)
ઓ વિહરતો નથી પેલો ગોમ વાડો વડલો
ત્યો તમે આઈ ગોડી તમે રોજ મને મળતા
તીર દોરી વડાલા મા નોમ આપડે લખતા
હાલ જોવું નોમ ને યાદ મને આવતા
હો યાદ આવે તારી પણ તુ ના મળવાની
તારી યાદ માં મારે જિન્દગી જીવવાની (2)
કાયમ માટે દૂર થઇ ગયા ફરી મળશો નહીં (૨)
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ(૨)

#rakeshbarot
#વરસાદનાંછાંટાઆયા
#saregamagujarati
#VarsadNaChotaAayya
#bewafasongs
#bewafa
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#નવું ગુજરાતી ગીત
#ગુજરાતીગીત

Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  


Смотрите видео Rakesh Barot | વરસાદ નાં છાંટા આયા | Varsad Na Chota Aayya | Gujarati Bewafa Song | નવું ગુજરાતી ગીત онлайн без регистрации, длительностью часов минут секунд в хорошем качестве. Это видео добавил пользователь Saregama Gujarati 01 Январь 1970, не забудьте поделиться им ссылкой с друзьями и знакомыми, на нашем сайте его посмотрели 5,497,516 раз и оно понравилось 67 тысяч людям.