Rakesh Barot | Bangadi | બંગડી | 2024 Gujarati Latest Romantic Song | નવું ગુજરાતી ગીત

Опубликовано: 01 Январь 1970
на канале: Saregama Gujarati
1,803,202
27k

આ સીઝન માટે રાકેશ બારોટ એક નવા રોમેન્ટિક ગુજરાતી ગીત સાથે પાછા ફર્યા છે, "બંગડી" ગીત જુઓ ફક્ત ‪@SaregamaGujarati‬ પર

Credits:
Singer: Rakesh Barot
Artist: Rakesh Barot, Kashish Rathod
Producer: Red Velvet Cinema
Concept & Director: Shankar Thakor Borisanawala
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Vipul Raval
Music: Mayur Nadiya
Co.artist: Radhika Dixit, Badshah,chirag
Dop: Arvind Motap
Editing: Ravindra S Rathod
Make Up: Chirag Parmar
Hairdresser: Mandakini
Assistant Director & Production Manager: Babusinh Thakor
Background Music & Mixing: Rushikesh Maheta (Sri)
Bgm Arranger: Harsh Trivedi
Spot Boy: Kiran Thakor
Food Management: Village Vila
Drone Footage: Dilip Thakor
Crowd Management: Siddharth
Poster Design: Aman Agola
Sp Thanks: Manish Patel, Manu Zala

Lyrics:

બંગડીઓ ખખડી...બંગડીઓ ખખડી...
બંગડીઓ ખખડી...બંગડીઓ ખખડી...

એ રોજ બારીએ આવી બંગડી ખખડાવતી...(2)
એ તો વારે ઘડીયે મને ખિજાવાતી
આજે યાદ ઘણી એની આવતી

એ મને જોવા ની ટેવ એને હતી
આજે જોવા નથી મને માંગતી
આજે યાદ ઘણી એની આવતી
હો આજે યાદ ઘણી એની આવતી

હો રોજ હમીહાંજે દૂધ ભરાવા નીકળતી
વળતે તળાવના ટેકરે મને મળતી
હો તું મને ગમે છે એવું મને કેતી
જુદા નઈ પડીયે ત્યારે વાતો મને કરતી
જુદાઈ ની વેદના આજે ડંખતી

એની જુદાઈ ની વેદના આજે ડંખતી
મારી આખો રોઈ રોઈ થાકતી
આજે યાદ ઘણી એની આવતી
મને આજે યાદ ઘણી એની આવતી

હો નોની નોની વાત માં ઝગડો મને કરતી
બે દાડા ના બોલે ત્રીજા દાડે હામું હસતી
ઓ દુઃખ મને પડે તો દુઃખ માં સાથ દેતી
ચિંતા ના કર એવુ કઈ દુઃખ માં ભાગ કરતી
જીવ કરતા વધારે હાચવતી

એ એના જીવ કરતા વધારે હાચવતી
આજ મારા દિલ ને રાહત નથી મળતી
આજે યાદ ઘણી એની આવતી
મને યાદ ઘણી એની આવતી

મને યાદ સાજણ તારી આવતી

Bangadi Khakhadi...bangadi Khakhadi...
Bangadi Khakhadi...bangadi Khakhadi...

E Roj Bariye Aavi Bangadi Khakhadavati
E To Vaare Ghadiye Mane Khijavati
Aaje Yaad Ghani Eni Aavati

E Mane Jova Ni Tev Ene Hati
Aaje Jova Nathi Mane Mangati
Aaje Yaad Ghani Eni Aavati
Ho Aaje Yaad Ghani Eni Aavati

Ho Roj Hamihanje Dudh Bharava Nikalati
Valate Talav Na Tekare Mane Malati
Ho Tu Mane Game Che Evu Mane Keti
Juda Nai Padiye Tyare Vaato Mane Karati
Judai Ni Vedana Aaje Dankhati

Eni Judai Ni Vedana Aaje Dankhati
Mari Aakho Roi Roi Thakati
Aaje Yaad Ghani Eni Aavati
Mane Aaje Yaad Ghani Eni Aavati

Ho Noni Noni Vaat Ma Jagado Mane Karati
Be Dada Na Bole Trija Dade Hamu Hasati
O Dukh Mane Pade To Dukh Ma Saath Deti
Chinta Na Kar Evu Kai Dukh Ma Bhaag Karati
Jiv Karata Vadhare Hachavati

E Ena Jiv Karata Vadhare Hachavati
Aaj Mara Dil Ne Rahat Nathi Malati
Aaje Yaad Ghani Eni Aavati
Mane Yaad Ghani Eni Aavati

Mane Yaad Sajan Tari Aavati


#Bangadi
#rakeshbarot
#rakeshbarotnewsong
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  


Смотрите видео Rakesh Barot | Bangadi | બંગડી | 2024 Gujarati Latest Romantic Song | નવું ગુજરાતી ગીત онлайн без регистрации, длительностью часов минут секунд в хорошем качестве. Это видео добавил пользователь Saregama Gujarati 01 Январь 1970, не забудьте поделиться им ссылкой с друзьями и знакомыми, на нашем сайте его посмотрели 1,803,202 раз и оно понравилось 27 тысяч людям.