Kajal Maheriya | Gopal Bharwad | Piyu Maano Maru - Lyrical | પિયુ માનો મારું | 2024 Gujarati Song

Published: 10 May 2024
on channel: Saregama Gujarati
1,186,688
7.8k

પ્રખ્યાત ગુજરાતી સુપરસ્ટાર કાજલ મહેરિયા અને ગોપાલ ભરવાડના નવીનતમ ટ્રેક "પિયુ માનો મારું" સાથે પ્રેમના ભાવનાત્મક અને હૃદયસ્પર્શી સારને માણો, જે ફક્ત ‪@SaregamaGujarati‬ પર ઉપલબ્ધ છે.

Indulge in the emotional and heartfelt essence of love with the latest lyrical track "Piyu Maano Maru" by the renowned Gujarati Superstars Kajal Maheriya and Gopal Bharwad, available exclusively on ‪@SaregamaGujarati‬ .

Credits
Title: Piyu Maano Maru
Singer: Kajal Maheriya , Gopal Bharwad
Producer: Red Velvet Cinema
Lyrics: Ramesh Vachiya
Music: Shashi kapadia
Artist: janak thakor , neha suthar , nitya makadiya
co.artist: sharmaji , lata prajapati
Dop: montu rajput
Editing: Kishor Rajput
choreographer: Ashwin master
Director: Shankar thakor borisanawala
Technically Support: Jenish Talaviya
Spot boys: Kiran thakor
Makeupe & hair style: Riddhi Solanki
Ass.director: Babusinh thakor
Poster digsine: Aman Agola
Junior artist: Nayan Thakor
Production: Jigar panchal sound opretor: Kirti kachiya
lights: kalpesh jadav

Lyrics
હેએ પિયુ મોનો મારૂં કવશુ લઈ લો જુવારૂ (૨)
જેઠાણી કજીયા કરે ગોમ જોવે ના લાગેસે હારું
હેએ મોભાદાર ખોરડું મારું હેડે છેકથી મજીયારૂ(૨)
સુરેસે બાપાની આબરૂ લેવા બેહુજો જુવારું
હોઓ તમાંરેસે નોકરી તોકણ મકાન લઇલો
નથી તેવું ઓય મને સિટીમ લઇજો
હેંએ સેરમ મોઘું ભાડું ચમનું પૂરું પાડવું(૨)
સોળીને રોજના ઝગડા રાગે પડી રોતો રે હારું(૨)
જેઠણી કજીયા કરે ગોમ જોવે ના લાગેસે હારૂ
હોઓ સડહુલી જેઠોણી મારો બવુકરે સડાહરે
હોમુ બોલૂ જગડી ઉભો કરે આખો વાહરે
હોઓ નાબોલીયે હોમુ થાય એટલું કોમ કરીએ
બોલ્યા કરે ભાભી ના આપડે રે હોભણીયે
હોઓ એવું બોલેસેકે ના મન સહન થાય
મન બોલેતો હારૂ મારા પિયર હુધી જાય
હેએ મેલો ખોટી રાડુ મને આલોને વારૂ (૨)
નોન સો તમે વવું વારૂ થોડુ હમજો તોરે હારૂ
હેએ જેઠણી કજીયા કરે ગોમ જોવે ના લાગેસે હારૂ
હોઓ તમેના હોભણોસો મારૂં હોભણે ના કોઈ ઘરમાં*
શું રેશે આબરૂ જોવાત કરૂં હુ પિયરમાં

હોઓ ઘરની વાતુ ઘરમાં રાખો ના કેવાય હંગામા
કાલ હશો તમે ભેણા ખોટું વખ વેણાય હંગામા
હોઓ હારા ઘરનસ એટલે કોય નથી કેતા
મને બોલ્યા કરો તમને એમને નથી કેતા
હોઓ હમજુસુ દુઃખ તારૂં ભાભીન ઠપકો આલું(૨)
કજીયા નું મોઢું રે કાણુ
રાગે પડી રોતો રે હારૂં
જેઠોણી મોનસેના તમારૂં
કરો નોખું ને રેવાનુ
હેએ મોનીજો મનની મોનેલ થાશે કવુ બધું રે હારૂં

#પિયુમાનોમારું
#PiyuMaanoMaru
#kajalmaheriya
#kajalmaheriyanewsong
#gopalbharwad
#gopalbharwadnewsong
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત

Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  


Watch video Kajal Maheriya | Gopal Bharwad | Piyu Maano Maru - Lyrical | પિયુ માનો મારું | 2024 Gujarati Song online without registration, duration hours minute second in high quality. This video was added by user Saregama Gujarati 10 May 2024, don't forget to share it with your friends and acquaintances, it has been viewed on our site 1,186,688 once and liked it 7.8 thousand people.