Rakesh Barot | Chiye Gom Na Rehvasi | રાકેશ બારોટ | ચિયા ગોમના રેહવાસી | New Gujarati Song 2024

Published: 01 January 1970
on channel: Saregama Gujarati
2,138,223
25k

Enjoy the upbeat vibes of "Chiye Gom Na Rehvasi" by Rakesh Barot only on ‪@SaregamaGujarati‬


Credits:
Singer: Rakesh Barot
Producer: Red Velvet Cinema
Artist: Rakesh barot. Sweta Sen
Music: Mehul Barot
Lyrics: Jigar Jesangpura, Janak Jesangpura
DOP: Chirag kachhariya
Editing: Ravindra rathod
Poster: Raj Charoliya
Hair makeup: Hasmukh limbachiya
Choreographer: Pankaj parmar
Production: Vishal suthar
Light: Kalpesh jadav
Spot: Raju Lalsing, Akshay. Jigo.
Director: Pranav jethva jp
Creative Head: Dhyey Films & Team
Technical support: Jenish Talaviya
Rakesh Barot Costume: Manisha R Barot

Lyrics:
હે ચિયાં ગોમનાં રે હે ગોડી તમે સો રેવાસી (૨)
હો દેશી પેરવેશને હે કભે ઓઢણી તે તો નોસી
હો પેલી રે નજરે તને જોઈ ગોમનાં વડલે
લટ હતી લમણે ને બેઠી ગોમનાં ગોંદરે (૨)
હો સુ તમારું નોમ ને સુ તમારુ ઓય હગુવાલું
હે ચીયો મલક ને હે ચિયુ તમારુ ઠેકાણું.
હો શરમનો સેડલો મેલી કઇદો તમારું નોમ
ઓળખણ આલો તમારી તો હૈયે થાય હોમ
હો લાગો હાવ દેશી પણ હાથમાં આઇફોન
ફોલો કરી દઈએ બોલો ઇન્સ્ટા આઈડીનું નોમ
હો કઇદો સરનામું ઓમ મેલીદો તમે હઠ
બોલતા ચાલતા નથી મુઢામાં ભર્યા લાગે મગ(૨)
હો ભેતે નંબર લખજો રે તમારા ફોનનો ફોન નંબર
હે ફોન અમે કરશું રે હે પાછળ નંબર સે પંદર
હો ફોન અમે કર્યો તમે ઓળખાણ આલી
દિલની વાત કીધી તમે પ્રેમથી હા પાડી
હો રાસ્યું મારું મોન તમે વાત મારી મોની
વાલ બઉ કરશું મારા રૂદિયાની રોણી
હો હોર હંભાળ રાખશું જીવની જેમ તમારી
તમે બની ગયા છો હવે જીંદગી અમારી (૨)
હો વાલા છો તમે રે હે મારા જીવથી રે વધારે
હે જીવન મારે જીવવું રે એક તમારા સહારે

#rakeshbarot
#chiyegomnarehvasi
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#rakeshbarotstatus
#gujarati
#ગુજરાતીગીત

Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  


Watch video Rakesh Barot | Chiye Gom Na Rehvasi | રાકેશ બારોટ | ચિયા ગોમના રેહવાસી | New Gujarati Song 2024 online without registration, duration hours minute second in high quality. This video was added by user Saregama Gujarati 01 January 1970, don't forget to share it with your friends and acquaintances, it has been viewed on our site 2,138,223 once and liked it 25 thousand people.