"Fall in love with 'Tu Mane Satave' by Tejal Thakor! ❤️🎶 Only on @SaregamaGujarati "
Credits:
Singer: Tejal Thakor
Producer: Red Velvet Cinema
Artist: Saweta Sen, Kupdip Mishra, Aakash Patel, Bhumi Patel
Concept: Savya Bhati
Director: Bhavesh Gorasiya
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Manager: Amit chosla
Lyrics: Rajesh Solanki
Music: vishal Vagheshwari
Dop: Bhavdip Desai
Editor: Ravindra R Rathod
Makeup & Hair : Soni Makeover
Thnx: Rajubhaa Zala
Lyrics:
સાયબા મને નીંદર ના આવે રે...
તું મને અડધી રાતે રે સતાવે રે..
સોણા સોણા સપના જોવું...... (2)
તારી યાદોમાં હું ખોતી રહું....
સાયબા.... હૉ.. હૉ.. સાયબા મને,,,,,,,,,
હું તને યાદ રે કરીને ઓ સાજણા....
રાત દાડો હું જેમ તેમ કાઢતી..
હો મારી આંખો મને રાત ભર જગાડતી
તારી હારે એક વાતો યાદ કરાવતી..
હૉ.. આમ તેમ ફરતી રહું.. (2)
હું તો યાદ તને કરતી રહું..
સાયબા... હૉ.. હૉ.. સાયબા મને,,,,,
હું આંખ બંધ કરું બસ તું દેખાય છે...
આવી જા ને તારી રાહ જોવાય છે...
હૉ એક એક પલ એક ભવનો જાય છે..
તારી જુદાઈ મારાથી ના સહેવાય રે...
અરે જાગી જાગી થાકી રે ગઈ..
તું જીત્યો ને હું હારી રે ગઈ...
સાયબા.. હૉ.. હૉ...
સાયબા મને નીંદર ના આવે રે...
તું મને અડધી રાતે રે સતાવે રે....
#tumanesatave
#tejalthakor
#saregamagujarati
#gujaratilovesong
#lovesong
#gujaratisongstatus
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Watch video Tu Mane Satave | Tejal Thakor | તુ મને સતાવે | New Gujarati Love Song 2024 online without registration, duration hours minute second in high quality. This video was added by user Saregama Gujarati 01 January 1970, don't forget to share it with your friends and acquaintances, it has been viewed on our site 512,264 once and liked it 3.1 thousand people.